No image available
Celebrating the Spirit of Jainism: A Grand Invitation
Join us for a heartfelt celebration honoring Shri Munisuvrat Swami and the remarkable Jain community. Witness the traditional rituals and sharing of blessings on June 21, 2025.
Create Your Own Variations
Sign in to customize this poster and create unique variations. Adjust text, colors, and style to match your needs perfectly.
Prompt
Use an image of a jain temple with its dhaja waving in the wind these are the texts used in the poster શ્રી મુનિસુવ્રત સ્વામી ને નમઃ સહર્ષ જણાવવાનુ શ્રી મુનિસુવ્રત સ્વામી દાદાની સાલગૌરી સવંત 2081 જેઠ વદ 11 તારીખ 21.06.25 શનિવાર ના રોજ છે શ્રી મુનિસુવ્રત સ્વામી દાદા ની ધ્વજા અને સત્તર ભેદી પૂજા ના લાભાર્થી પરિવાર - શેઠ શ્રી મહેન્દ્રભાઈ ગિરધરલાલ શાહ પરિવાર(જસપરા) (માનસરોવર) સકલ શ્રી સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ . પાવનનિશ્રા & કલાપૂર્ણસૂરી સમુદાય ના પ.પૂ.વર્ધમાન તપોનિધિ આ. ભ. શ્રીમદ વિજય અમિતયશ સુરીશ્વરજી મ.સા. આદી થાણા તથા ૫.પૂ.ગ. આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય રત્ન ૫.પૂ. ગણિવર્ય શ્રી યોગરત્નવિજયજી મ.સા. આદી થાણા શાસન સમ્રાટ સમુદાય ના ૫.પૂ. સાધ્વી શ્રી કલ્યાણમિત્રાશ્રીજી મ. સા. આદી થાણા